<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

અતિ ભારે વર્ષાદની હવામાન ખાતા ની આગાહી ને ધ્યાન માં લેતા આવતી કાલે તારીખ ૨૭/૦૮/૨૦૨૪ ના રોજ લેવામાં આવનારી ડો બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી ની પરીક્ષા મુલત્વી રાખવામાં આવેલ છે : જે હવે આગામી ૧૨/૦૯ ના રોજ લેવામાં આવશે : વધુ માહિતી માટે યુનિવર્સિટી ની વેબસાઇટ જોતા રેહવું.

(9:05 PM IST)