<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામે જન્માષ્ટમીના મેળામાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે લોહીયાળ ઝઘડો થતા પોલીસના ઘાડેધાડા ઉતારવામાં આવ્યા : 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે : વધુ વિગત મેળવાય રહી છે

(9:09 PM IST)