<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

પોરબંદર બંદર પર એક નંબરનું સિગ્નલ : હાલમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન ને ધ્યાને લઈ હવામાન વિભાગની સૂચના મુજબ પોરબંદર બંદર પર સિગ્નલ નં. ૧ (DC - 1) પ્રદર્શિત કરવામાં આવ્યું છે.

(11:24 PM IST)