News of Tuesday, 27th August 2024
મોડી રાત્રે ૨ વાગ્યે જુનાગઢમાં બેફામ વરસાદ પડી રહ્યો છે: ૩૦ મિનિટથી એકધારો ધબધબાટી બોલાવે છે: અત્યારે રાત્રે બે વાગ્યે સૌરાષ્ટ્રના જુનાગઢમાં છેલ્લી ૩૦ મિનિટથી અતિ ભારે અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ચારેકોર પાણી વહી રહ્યા છે. વાતાવરણ વાદળાઓથી અચાનક એકરસ બની ગયું છે. હજુ વરસાદની રમઝટ ચાલુ જ હોવાનું વિનુ જોશી જણાવે છે..

(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
