News of Tuesday, 27th August 2024
આજી ડેમ ઓવરફ્લો થવા તરફ દોડી રહ્યો છે: મોડી રાત્રે ડેમ છલકાવા આડે ૧.૪૦ ફૂટ બાકી રહ્યું: રાજકોટની જીવા દોરી સમાન આજી-૧ ડેમ છલકાવા આડે માત્ર ૧.૪૦ ફૂટ બાકી રહ્યું. ડેમની સપાટી મોડી રાત્રે ૨ વાગ્યે ૨૭.૫૦ ફૂટે પહોંચી હતી. જ્યારે ડેમ ૨૯ ફૂટે ઓવરફ્લો થાય છે. ડેમમાં આજે ૫.૮૦ ફૂટ નવું પાણી આવ્યું છે. ઝડપભેર ડેમ છલકાઈ જશે તેમ જણાય છે.

(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
