News of Tuesday, 27th August 2024
રાજકોટના અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા આજી નદી બે કાંઠે: રાજકોટના માધાપર ચોકડી અને સ્પીડવેલ પાર્ટી પ્લોટની વહેલી સવારની આ વિડીયો રાજકોટમાં ભારે વરસાદના પગલે શું સ્થિતિ છે તે તાદ્રશ્ય કરાવે છે. જ્યારે અન્ય વીડિયોમાં આજી નદી બે કાંઠે વહી રહેલી દર્શાય છે. વિડીયો કર્ટસી: જયેશ ધોળકિયા, કિરણ વિભાકર, વરજાંગભાઈ હુંબલ અને નીતિન પારેખ. : જુઓ વિડિયો

(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
