<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

રાજકોટ ન્યારી ડેમ-1ના ત્રણ દરવાજા ખોલાયા : રાજકોટ: ભારે વરસાદને કારણે શહેરની ભાગોળે આવેલ ન્યુ રાજકોટને પાણી પુરુ પાડતા ન્યારી -1 પર અંદાજે 27000 ક્યુસેક પાણીની આવક. પાણીનું રૂલ લેવલ 104.00 હોવું જોઈએ જે હાલ 103.50ની સપાટીએ પહોંચતા ડેમના 3 દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. આ ડેમ 25 ફુટે ઓવર ફલો થાય છે.

(12:05 PM IST)