News of Tuesday, 27th August 2024
ઝારખંડના ઘણા જિલ્લાઓમાં ભૂકંપના 3.9 તીવ્રતાના આંચકા અનુભવાયા ઝારખંડના અનેક જિલ્લાઓમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, દુમકા, દેવઘર, રામપુર સહિત આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 3.9 માપવામાં આવી હતી.

(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
