News of Tuesday, 27th August 2024
જામનગરના સન સીટી એક વિસ્તાર પાણીમાં ગરકાવ જામનગર: શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલ મોરકંડા રોડ સન સીટી એકમાં આવેલ આખી સોસાયટીના ઘરોમાં પાણી ભરાણા છે. અહીં આવી સ્થિતિમાં ક્યારેય કોઈ સહાય કરવા આવતું નથી તેમ લતાવાસીઓ જણાવે છે.

(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
