<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

રાજકોટમાં ભારે વરસાદ વચ્ચે ઘાસચારાના અભાવે મનપા તંત્રના ઢોર ડબ્બામાં ૩૦ ગાયના મોત: આક્ષેપ રણજીત મુંધવા સહિતના માલધારી આગેવાનો દોડી ગયા: સંચાલક અને તંત્ર ઉપર આક્ષેપો

(3:23 PM IST)