News of Tuesday, 27th August 2024
કેદારનાથ પગપાળા માર્ગ ર૬ દિવસ પછી ખુલશે નવી દિલ્હીઃ ગૌરીકુંડ થઈને 26 દિવસ પછી સોમવારે ટ્રાફિક માટે ખોલવામાં આવ્યો હતો. 31 જુલાઈના રોજ ભૂસ્ખલનને કારણે 19 કિલોમીટર લાંબો રસ્તો ક્ષતિગ્રસ્ત થયો હતો. રસ્તો બંધ થવાને કારણે 11,000 શ્રદ્ધાળુઓ રસ્તામાં અટવાઈ ગયા હતા, જેમને ધીરે ધીરે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
