<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

સુરતના ઉધના સ્ટેશન પર ટ્રેનના ડબ્બા પટરી પરથી ઉતર્યા: દુર્ઘટના ઘટિ નહી: સુરત: શહેરના ઉધના રેલ્વે સ્ટેશન ત્રણ થી ચાર ડબ્બા પટરી પરથી ઉતર્યા ટ્રેન ખાલી હોવાના કારણે કોઈ દુર્ઘટના ઘટી નહી ઉધના યાર્ડના મોટા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા

(5:59 PM IST)