<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

કચ્છમાં ભારે વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક:મધ્યમ કક્ષાના 9 ડેમ ઓવરફલો:ત્રણ ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં:ભૂખી ડેમ , જંગડીયા ડેમ, કારાધોધા ડેમ ઓવરફલો:નાની સિંચાઈ યોજનાના 79 ડેમ ઓવરફલો થયા:નાની સિંચાઈના 57 ડેમો ઓવરફલો થવાની તૈયારીમાં :નીચાણવાળા વિસ્તારને એલર્ટ કર્યા

(7:31 PM IST)