<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

ઓમર અબ્દુલ્લાની ઓફર બહેન માયાવતીએ ફગાવી દીધી : જમ્મુ કાશ્મીરની ચૂંટણીઓમાં પોતાના પક્ષ નેશનલ કોન્ફ્રન્સ સાથે હાથ મિલાવવા પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કરેલ ઓફર બસપા સુપ્રીમો બહેન માયાવતીએ ફગાવી દીધી છે 1995માં ગેસ્ટ હાઉસમાં સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ તેમની ઉપર કરેલા હુમલાની વાતની તેણીએ યાદી અપાવેલ, કેન્દ્રમાં તે સમયે કોંગ્રેસની સરકાર હોવા છતાં કોંગ્રેસ મદદે આવેલ નહીં તે વાતની તેમને યાદ અપાવેલ

(7:45 PM IST)