<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

અતિ ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રભરમાં GEB નાં 1200 વીજ ફીડરો બંધ : ૪૦૦ થી વધુ ગામોમાં અંધારપટ : 34 TC ઉડ્યા : 500 થી વધુ થાંભલાઓ પડી ગયા : રાજકોટ સહીત અનેક ગામોમાં માં ઢગલાબંધ ફરિયાદો : વીજળી નો પ્રવાહ નિયમિત કરવા GEB ની ટીમો સતત ફિલ્ડમાં કાર્યરત

(8:10 PM IST)