News of Tuesday, 27th August 2024
ભાદર ડેમ ઓવર ફલો થવાની તૈયારીમાં : પનીની પુષ્કળ આવક ભાદર ડેમ ઓવર ફલો થવાની તૈયારીમાં ડેમ ની સપાટી હાલ ૩૩.૭૦ ફૂટ છે ૩૪ ફૂટે ઓવર ફલો થાય છે જોકે પાણી ની આવક સારી હોય અંદાજિત એક કલાકમાં ઓરવફલો થશે તેવું જાણવા મળેલ છે

(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
