તા. ૧૯ એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૧૧ શુક્રવાર
News of Wednesday, 28th August 2024
રાજકોટમાં છેલ્લા ૭૨ કલાકમાં ૩૨ ઇંચ સાથે સીઝનનો ૪૬ ઇંચ વરસાદ થયો: સવાર સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં તોફાની પવન સાથે ફૂલીનો આવ્યો૯.૫ ઇંચ:રાજકોટમાં ૭૨ કલાકમાં ૩૨ ઇંચ સાથે સીઝનનો ૪૬ ઇંચ વરસાદ પડી ગયો. રાજકોટમાં રાત્રે વધુ દોઢ ઇંચ સાથે છેલ્લા ૨૪ કલાકમાં સાડા નવ ઇંચ વરસાદ પડ્યો. પડધરીમાં ૨૪ કલાકમાં ૫ ઇંચ, લોધીકા ૧૧ ઇંચ, કોટડા સાંગાણી ૧૦.૩૦ ઇંચ જસદણ ૩ ઇંચ, ગોંડલ ૮ ઇંચ, જામકંડોરણા સાત ઇંચ, ઉપલેટા છ ઇંચ, ધોરાજી સાત ઇંચ, જેતપુર પાંચ ઇંચ, વીંછીયા ૨ ઇંચ અને ગોંડલમાં સવારે ૭ વાગ્યે ભારે વરસાદ ચાલુ હોવાનું નિતીન પારેખ જણાવે છે..

(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
