<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર માં સવારે ૭ વાગ્યે ૫૦ થી ૮૦ કિમી ઝડપે તોફાની પવન વવાઝોડું ફુંકાયુ ડીપ ડિપ્રેશન સિસ્ટમ કરછ પાકિસ્તાન બોર્ડર ઉપર સવારે ૫.૩૦ કલાકે સ્થિર થઈ છે. બહુ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે.

(10:36 AM IST)