<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

પશ્ચિમ બંગાળ બંધના એલાનને પડકારતી પીઆઈએલ કોલકત્તા હાઇકોર્ટે ફગાવી દીધી:ભાજપ દ્વારા આજે આપવામાં આવેલ ૧૨ કલાકના પશ્ચિમ બંગાળ બંધના એલાનને પડકારતી પીઆઈએલ કોલકત્તા હાઇકોર્ટે ફગાવી દીધી હતી. :ચીફ જસ્ટિસ શિવજ્ઞાનમે કહ્યું હતું કે અરજદાર સંજોય દાસ ઉપર વધુ કોઈ પણ પીઆઈએલ દાખલ કરવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. :ગઈકાલે દેખાવકારો ઉપર પોલીસ બળ વાપરવાના વિરોધમાં ભાજપએ આજે બંધનું એલાન આપેલ જે દરમિયાન ફાયરિંગ, પોલીસ લાઠીચાર્જ અને હિંસક બનાવો પણ બન્યા હતા.

(5:45 PM IST)