<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

પટણામાં સત્સંગ સાંભળવા આવેલા અઢીસો લોકો ઉપર મકાન તૂટી પડ્યું: ૫૦ મહિલા સહિત ૮૦ના ઈજા: ૧૩ ગંભીર:બિહારની રાજધાની પટણામાં પુનપુન ખાતે મોટી દુર્ઘટના બની છે. પૂર્વ પ્રિન્સી. રામદયાલુ સિંહના એક જૂના મકાનમાં સત્સંગ સાંભળવા આવેલા ૧૦૦ લોકો ઉપર મકાન તૂટી પડ્યું હતું જેમાં સત્સંગ સાંભળી રહેલ ૬૦થી વધુ મહિલાઓ સહિત ૮૦ને ઈજા થઈ છે, ૧૩થી વધુ મહિલાઓની સ્થિતિ ગંભીર. બનાવ સમયે સત્સંગના હોલમાં અઢીસોથી વધુ લોકો હતા.

(6:33 PM IST)