<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th August 2024

રાજકોટમાં મેઘરાજાનો અનેરો રેકોર્ડ :ચાલુ સિઝનનો વરસાદ 50 ઇંચને પહોંચશે તેવી શકયતા, રાજકોટમાં 1987માં સૌથી ઓછો સાડા સાત ઈંચ વરસ્યો હતો. જ્યારે 2019માં સૌથી વધુ 61 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

(9:15 PM IST)