News of Thursday, 29th August 2024
રાત્રે 8થી 10માં મોરબીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો.: ટંકારામાં ઝાપટા મોરબી જિલ્લામાં આજે 29 ઓગષ્ટ સવારથી ભારે વરસાદની જગ્યાએ ધીમી ધારે અને છૂટા છવાયો વરસાદ પડી રહ્યો છે. મોરબી જિલ્લામાં રાત્રીના 8થી 10 વાગ્યામાં સુધીમાં મોરબીમાં 15mm એટલે કે અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જયારે ટંકારામાં 5 mm વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકામાં વરસાદ નોંધાયો ન હતો.

(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
