હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 30th August 2024
સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં ઉંડના પાણી કાંઠાના ખેતરોમાં ફરી વળતા ઉભા પાકનું ભારે ધોવાણ: તાકીદે સર્વેની માંગણી : રાજકોટ જામનગર હાઇવે ઉપર આવેલ સૌરાષ્ટ્રના ધ્રોલ તાલુકાના ઊંડ-૧ ડેમમા જોરદાર પાણીની આવકથી ઉંડ નદીના કાંઠાના ખેતરોમાં પાણી ફરી વળતા ઉભા પાકનું ભારે ધોવાણ થયા હોય તેવા વિસ્તારમાં તાકીદે સર્વેની માંગણી. નદી વિસ્તારના અનેક ખેડુતોના ઉભા પાક પર પાણી ફરી વળ્યુ છે.

(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
