<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

જોધપુર એર બેઝ ઉપર ''તરંગ શકિત ૨૦૨૪''નો પ્રારંભ : સાત દેશોના એરફોર્સ જવાનો પોતાની કરતબ બતાવી રહ્યા છે : જોધપુર એર બેઝ ઉપર ''તરંગ શકિત ૨૦૨૪'' નો આજે પ્રારંભ થયો છે. આ કાર્યક્રમમાં સાત દેશોના એરફોર્સ જવાનો પોતાની તાકાત બતાવી રહ્યા છે

(11:16 AM IST)