<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

યમનના કેસ સ્ટેશન ઉપર પ્રચંડ વિસ્ફોટ ૨૦ના મૃત્યુ: ૧૫૦ થી વધુ ઘાયલ; મૃત્યુ આંક વધવાનો ભય :યમનના વડા પ્રધાન, અહમદ અવદ બિન મુબારક એડન શહેરમાં એક પેટ્રોલ પંપ - ગેસ સ્ટેશન પર રાતના ટેંકરમા થયેલ પ્રચંડ વિસ્ફોટની સાઇટ પર પહોંચ્યા છે, અહી ૨૦ થી વધુ મૃત્યુ અને ૧૫૦ ઘાયલ થયા હોવાનું માનવામાં આવે છે. આગ નજીકના ઘરોમાં ફેલાઈ ગઈ હતી,

(9:23 AM IST)