<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

વડોદરામાં લિફ્ટમાં ફસાઈ જતાં એક યુવકનું મોત:ફાયરની ટીમે લિફ્ટમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો. પ્રતાપનગર રોડ પર આવેલ બિલ્ડીંગમાં આ દુર્ઘટના: બિલ્ડીંગમા આવેલ દુકાનની લિફ્ટમાં યુવક ફસાયો હતો.

(12:03 PM IST)