<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

જમ્મુ-કાશ્મીરમાં ભાજપને મોટો ઝટકો :સાંબા જિલ્લા અધ્યક્ષ કાશ્મીરા સિંહે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું:કાશ્મીરા સિંહે ટિકિટ ન મળતાં ભાજપમાંથી રાજીનામું આપ્યું:પાર્ટીએ નેશનલ કોન્ફરન્સમાંથી સુરજીત સિંહ સ્લથિયાને ટિકિટ આપી હતી.

(2:11 PM IST)