<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

રાજકોટના સીટી ઇજનેર ગોસ્‍વામીનું રાજીનામુ કુલ ૬ અધિકારીઓએ રાજીનામા ફગાવ્‍યા : રાજકોટના ભયાનક અગ્નિકાંડના પગલે રાજીનામાનો દોર યથાવત રહ્યો છે. રાજકોટ કોર્પોરેશનના વધુ એક ઇજનેરે રાજીનામુ ફગાવ્‍યું છે. કોર્પોરેશનના સીટી ઇજનેર વાય. કે. ગોસ્‍વામીએ રાજીનામુ આપી દેતા અત્‍યાર સુધીમાં કોર્પોરેશનના ૬ અધિકારીઓ રાજીનામા આપી ચૂક્‍યા છે

(3:21 PM IST)