<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

૩-૪ સપ્‍ટેમ્‍બર નરેન્‍દ્રભાઈ મોદી બ્રુનેઈ જઈ રહ્યા છે : સીંગાપોર પણ જશે સુલતાન હાજી હસનલ બોલ્‍કીઆહના આમંત્રણ પર વડાપ્રધાન મોદી ૩-૪ સપ્‍ટેમ્‍બર બ્રુનેઈની મુલાકાતે જશે. બ્રુનેઈની મુલાકાત લેનાર તેઓ પહેલા ભારતીય વડાપ્રધાન બનશે. ત્‍યાર પછી ૪-૫ સપ્‍ટેમ્‍બરે તેઓ સીંગાપોરની મુલાકાત લેવાના છે

(3:41 PM IST)