તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
ભારે વરસાદે ભારે કરીઃ વીજ તંત્રના ૭૪૧૬ થાંભલા તોડી નાંખ્યા : ૪૮૯ ટીસી ઉડાડી દીધાઃ હજુ ૩૦ર ગામોમાં અંધારપટ : ૧ર૭૮ ફીડરો બંધ : સતત ૪ દિવસ પડેલા અતિ ભારે વરસાદ-પૂર તથા ૮૦ કી.મી. ઝડપે ફુંકાયેલા તોફાની પવને વીજ તંત્રને કરોડોનું નુકશાન કરી નાંખ્યું છેઃ રાજકોટ ગ્રામ્યમાં૧૭૯ર તથા જામનગર જીલ્લામાં ૨૯૧૨ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આજની તારીખે ૭૪૧૬ વીજ થાંભલા તૂટી પડેલી હાલતમાં છેઃ ૪૮૯ ટીસી (ટ્રાન્સફોર્મર)ધડાકા સાથે ઉડતા બદલાવા પડશે. હજુ ભુજના ર૯૪ સહીત ૩૦૨ ગામોમાં અંધારપટ છેઃ ૧ર૭૮ ફીડરો બંધ છેઃ તંત્રની ટીમો ભારે દોડધામ કરી રહી છે.

(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
