<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

આજે સુપ્રીમ કોર્ટના ૭પ માં સ્‍થાપના દિવસે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્‍ડિયાના ચીફ જસ્‍ટિસ શ્રી ડી. વાય. ચંદ્રચુડ દ્વારા ૭પ વર્ષની સ્‍મૃતિમાં સ્‍ટેમ્‍પ-સિક્કાનું અનાવરણ કરવામાં આવ્‍યું.

(3:43 PM IST)