<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

ગીફટ સીટી વૈશ્વિક હબ બનવા માટે હરણફાળ ભરે છે : ગીફટ સીટીને વૈશ્વિક ફાયનાન્‍સ અને એકાઉન્‍ટીંગ હબ બનાવવા માટે આઈએફએસસી અને આઈસીએમએઆઈએ એમઓયુ સાઈન કર્યા. આ સહયોગનો ઉદ્દેશ નાણાકીય સેવાઓની નિકાસ પર ધ્‍યાન આપવાનો છે.

(3:49 PM IST)