<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

વરસાદના વિરામના પગલે અરવલ્લીમાં તીડનો આંતક : * વરસાદના વિરામબાદ હવે અરવલ્લી જિલ્લામાં તીડનો આંતક સર્જાયો છે. *મેઘરજના ગ્રામ્‍ય વિસ્‍તારમાં તીડનો આંતક વધ્‍યો *તીડથી ખેતીના પાકમાં વ્‍યાપક નુકસાનની સંભાવના *જેતપુર ખાખટીયા સહિતના પંથકમાં તીડનો આંતક જોવા મળે છે.

(3:51 PM IST)