<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

૩ થી ૧૦ સપ્‍ટેમ્‍બર વચ્‍ચે વરસાદ ખાબકશે : : અંબાલાલ : સપ્‍ટે.ના અંતમાં ધોધમાર પડવા સંભવ હવામાન નિષ્‍ણાંત અંબાલાલ પટેલ કહે છે કે ૩ સપ્‍ટેમ્‍બરથી ૧૦ સપ્‍ટેમ્‍બર વચ્‍ચે વરસાદ પડશે અને સપ્‍ટેમ્‍બરના બીજા સપ્‍તાહમાં પૂર આવવાની શકયતા છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરને લીધે આ વરસાદ ખાબકશે. સપ્‍ટેમ્‍બરના અંતમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસશે. દક્ષિણ અને મધ્‍ય ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. કચ્‍છના કેટલાક વિસ્‍તારોમાં પણ વરસાદ પડી શકે છે તેમ અંબાલાલ પટેલ કહે છે.

(3:55 PM IST)