<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી 9મી સપ્ટેમ્બરે અમેરિકાના પ્રવાસે :તેઓ અમેરિકાના ટેક્સાસ અને વોશિંગટન ડીસી ખાતે આંતર રાષ્ટ્રીય સ્તરના પત્રકારો- અમેરિકાના વિવિધ ઉદ્યોગપતિઓ વિવિધ સાંસ્કૃતિક સંસ્થાઓના પ્રાંતિનિધિઓ -યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે

(6:40 PM IST)