<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

પોરબંદર જિલ્લામાં ૩૦ સગર્ભા બહેનોને પાણી ભરાય એ પહેલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી તેના કારણે 17 બહેનોને કોઈપણ પ્રકારની અગવડતા વગર તબીબી દેખરેખ નીચે પ્રસુતિ થઈ: જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કર

(8:35 PM IST)