તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
શ્રી આનંદ બાબુલાલ પટેલ, lAS (RR:GJ:2010) ની સરકારના અધિક સચિવ (બજેટ), નાણાં વિભાગ, સચિવાલય, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે અને શ્રી ભવ્ય વર્મા, IAS ને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે : શ્રી પી.સી. વ્યાસ, નિયામક, કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ (CAD), સરદાર સરોવર નર્મદા નિગમ લિ., ગાંધીનગરની બદલી કરી ને સેક્રેટરી, નર્મદા - જળ સંસાધન - પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, સચિવાલય, ગાંધીનગરના સચિવ તરીકે મુકાયા.

(9:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
