<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

લોહાણા અગ્રણી ડૉ નિતિનભાઈ રાડિયા, તે સ્વ. પ્રભુદાસ રણછોડદાસ રાડીયાના પુત્રનું તા. ૦૧/૦૯/૨૦ર૪ના દુઃખદ અવસાન થયેલ છે. તેમની અંતિમયાત્રા રવિવારે સવારે ૯:૩૦ કલાકે તેમના નિવાસસ્થાન, 'નિર્મલ' , ૪ નાલંદા સોસાયટી, ICICI બેન્કની પાછળ, કાલાવડ રોડ, રાજકોટ થી નીકળશે. અંતિમ વિધિ રૈયા સ્મશાન ખાતે રાખેલ છે. ૐ શાંતિ...

(10:25 AM IST)