<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

હરિયાણામાં જનનાયક જનતા પાર્ટી (JJP)ના અન્ય ધારાસભ્ય રામકુમાર ગૌતમે રાજીનામું આપી દીધું: હવે હરિયાણામાં જેજેપીના 10માંથી માત્ર 3 ધારાસભ્યો બચ્યા:એક દુષ્યંત ચૌટાલા, એક તેની માતા નયના ચૌટાલા અને અમરજીત ધાંડા

(9:53 PM IST)