તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Saturday, 31st August 2024
હાઈકોર્ટે JJP નેતા દેવેન્દ્ર કડિયાનના DNA ટેસ્ટનો આદેશ આપ્યો : પંજાબ-હરિયાણા હાઈકોર્ટે JJP યુવા નેતા દેવેન્દ્ર કડિયાન પર એક કેસમાં DNA ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. એક મહિલાએ કડિયાન વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં મહિલાએ જણાવ્યું હતું કે તેના પુત્રના પિતા દેવેન્દ્ર કડિયાન છે. જે બાદ કેસની સુનાવણી થઈ અને હાઈકોર્ટે ડીએનએ ટેસ્ટના આદેશ આપ્યા.

(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
