<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

ચરખી દાદરી કેસ પર હરિયાણાના સીએમ નાયબસિંહ સૈનીએ કહ્યું કે મોબ લિંચિંગ જેવી બાબતો યોગ્ય નથી ચરખી દાદરી કેસ પર હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું કે મોબ લિંચિંગ જેવી બાબતો યોગ્ય નથી. કારણ કે ગૌરક્ષા માટે વિધાનસભામાં કડક કાયદો બનાવવામાં આવ્યો છે અને આમાં કોઈ બાંધછોડ કરી શકાય નહીં. હું કહેવા માંગુ છું કે આવી ઘટનાઓ ન થવી જોઈએ અને આ ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ છે.

(10:00 PM IST)