News of Sunday, 1st September 2024
ગાઝા પટ્ટીમાં બંધક બનાવાયેલા અનેક ઇઝરાયેલીઓના મૃતદેહ મળી આવ્યા: બાયડન કહે છે આંકડો ખબર નથી: યુદ્ધ સમાપ્ત થવાની અને કરાર કરવાની અણી ઉપર છે:અમેરિકા ખાતે ડેલવેરમાં ચર્ચમાંથી નીકળતી વખતે, યુએસ પ્રેસિડેન્ટ જો બિડેનને ગાઝા પટ્ટીમાંથી બંધક બનાવાયેલા અનેક લોકોના મૃતદેહ મળી આવ્યા હોવાના અહેવાલો વિશે પૂછવામાં આવ્તા તેમણે જણાવ્યું હતું કે "મને ચોક્કસ સંખ્યાની ખાતરી નથી, તેઓએ હજી સુધી આંકડો જણાવ્યો નથી. સત્તાધીશો મૃતદેહોની ઓળખ મેળવવા માંગે છે." : આ પછી બિડેને કહ્યું કે હવે "યુદ્ધ સમાપ્ત કરવાનો સમય" થઈ ગયો છે અને અમે "એક કરારની કરવાની" અણી ઉપર છીએ.

(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
