<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

ઇઝરાયેલમાં મોટો આતંકી હુમલો સર્જાતા રહી ગયો:ઇઝરાયેલમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી બે વાન પશ્ચિમ ઇઝરાયેલના કાંઠે હિઝમા બોર્ડર ક્રોસિંગ પર રોકવામાં આવી છે અને બંને વાહનોમાંથી મોટા પાયે વિસ્ફોટકો અને હથિયારો મળી આવ્યા છે. :ઇઝરાયેલી સૈન્ય અને સુરક્ષા દળો દ્વારા આ વિસ્તારની શોધખોળ શરૂ કરી છે. આતંકીઓ વાહનમાંથી ભાગી છૂટેલ

(10:43 AM IST)