<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

ગુજરાનો મોસ્ટ વોન્ટેડ સટ્ટખોર દીપક ધીરજલાલ ઠક્કર, દુબઈમાં ઝડપાયાનાં પગલે, ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલનાં શ્રી નિર્લિપ્ત રાય તથા DySP કે.ટી. કામરિયા તેને ગુજરાત પરત લઈ આવ્યા : મૂળ ડીસાનો રહેવાસી દિપક ઠક્કર દુબઈમાં બેઠો બેઠો ભારતમાં ચલાવતો હતો સટ્ટાનું રેકેટ : દિપક ઠક્કર અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોના ગુનામાં વોન્ટેડ છે : CBI ની રેડ કોર્નર નોટિસ પરથી દુબઈ પોલીસે ધરપકડ કરી અને દિપક ઠક્કર નો કબજો લઈ ગુજરાત પોલીસ દુબઈથી પરત ફરી : આ સાથે ગુજરાતનો વધુ એક બુકી પણ દુબઈમાં સાણસામાં આવ્યાની ભારે ચર્ચા, જો કે સત્તાવાર સમર્થન નથી મળ્યું

(12:31 PM IST)