News of Sunday, 1st September 2024
ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના બંધક બનાવેલા છ નાગરિકોની હત્યા: મૃતદેહો મળી આવ્યા:ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના બંધક બનાવેલા છ નાગરિકોની હત્યા કરવામાં આવી છે, તેમના મૃતદેહો મળી આવ્યા છે. :લોન્ગ વોર જનરલના એડિટર જો ટ્રુઝમેને લખ્યું છે કે આ સાબિત કરે છે કે હમાસમાં કોઈ જ ફ્રીડમ ફાઈટર નથી, તેઓ માત્ર આતંકી સંગઠન છે, જે નિર્દોષ નાગરિકોનું અપહરણ અને હત્યાઓ કરી રહેલ છે. :યુદ્ધની શરૂઆતમાં, હમાસે બંધકોને ફાંસી આપવાની ધમકી આપી હતી.
(1:34 PM IST)