<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

જાણીતા પત્રકાર રજત શર્મા સાથે કંગના રનૌતનો વાયરલ થઈ રહેલો સંવાદ:રજત શર્મા : શું રાહુલ ગાંધીને તમારી નવી મૂવી "ઈમરજન્સી" ગમશે ?:કંગના રનૌત - રાહુલ ગાંધી ઘરે ટોમ એન્ડ જેરી કાર્ટૂન જોતા હોય તો તેઓ મારી ફિલ્મ કેવી રીતે સમજશે ?:તેણીએ કહ્યું હતું કે "જો તે એવું વિચારવાનું ચાલુ રાખશે કે તેઓ ભારતના રાજકુમાર છે, કારણ કે તેમના દાદી વડાપ્રધાન હતા, તો રાહુલ ગાંધી જોકર જ રહેશે !!

(1:44 PM IST)