હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 1st September 2024
જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીમાં ર૧૯ ઉમેદવારોમાંથી માત્ર ૯ મહિલા ઉમેદવારો મેદાનમાં :૧૮ સપ્ટેમ્બરે જમ્મુ કાશ્મીરમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણમાં ર૩.ર૭ લાખ મતદારો છે. જેમાં ૧૧.૭૬ લાખ પુરૂષો અને ૧૧.પ૧ લાખ મહિલાઓ છે. જયારે પ.૬૬ લાખ યુવા મતદારો છે.

(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
