તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 2nd September 2024
કન્નૌજના ચર્ચિત રેપ કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના નેતા અને અખિલેશ યાદવના ખૂબ જ નજીક મનાતા નવાબ સિંહ યાદવ અને પીડિતા વચ્ચે DNA મેચ થયો છે. આ પછી હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે નવાબ સિંહ યાદવે સગીર સાથે બળાત્કાર કર્યો હતો.

(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
