News of Monday, 2nd September 2024
ડિપ્રેશન મહારાષ્ટ્ર ઉપર પહોંચ્યુ : ૩૬ કલાક ગુજરાતમાં ભારે વરસાદ : દરમિયાન હવાનું ડિપ્રેશન પヘમિ તરફ આગળ વધ્યુ છે અને પૂર્વ મહારાષ્ટ્ર પહોંચ્યુ છે. હૈદ્રાબાદની ઉત્તર સ્થિર થયુ છે. આના પગલે પૂર્વ ગુજરાત, પૂર્વ મહારાષ્ટ્ર, મ.પ્ર.ના ભાગો, રાજસ્થાનના પૂર્વ યુપી, હરિયાણામાં ૩૬ કલાકમાં ભારે વરસાદ પડશે

(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
