તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 2nd September 2024
આજે દક્ષિણ ગુજરાત-મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં વરસાદના વિસ્તારમાં વધારો થશે.... સૌરાષ્ટ્રમાં અમરેલી-ભાવનગર જીલ્લામાં કયાંક શકયતા રહેશે. : રાત્રે કે વહેલી સવાર આસપાસ પૂર્વ સૌરાષ્ટ્ર-ઉત્તર સૌરાષ્ટ્ર-દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રમાં છૂટો છવાયા વરસાદના વિસ્તાર વધે તેવી શકયતા. (વેધર-બાય વિશાલ પાનસૂરીયા)

(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
